મોરબી : આજે 24 માર્ચ એટલે કે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબીના ગોર ખિજાડીયા ગામ સંપૂર્ણ પણે ટીબી મુક્ત ગામ બન્યું છે. ત્યારે આજે ટીબી દિવસની ઉજવણી નિમિતે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોર ખીજડિયા ગામને ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું