4ડી ઓટો સ્વિંગ, 50 ફૂટ સુધી એરફલો સહિતના અનેક આધુનિક ફીચર : ઓફર 31 માર્ચ સુધી જ : ખ્યાતનામ ક્રુઝ કંપનીના ઓથોરાઈઝ ડિલર પરફેક્ટ કુલિંગમાં એસીની વિશાળ રેન્જ જોવા આજે જ પધારો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળામાં ગરમીથી બચવા માટે એસી લેવુ છે ? તો પરફેક્ટ કુલીંગમાં પધારો. અહીં ક્રુઝ કંપનીના એસી ઉપર ધમાકા ઓફર્સ ચાલી રહી છે. જેમાં બેસ્ટ પ્રાઈઝ અને ક્વોલિટી સર્વિસનો વાયદો પણ આપવામાં આવશે. મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે દ્વારકેશ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે શોપ નં.2માં પરફેક્ટ કુલીંગ કાર્યરત છે. જ્યાં રેસિડેન્સીયલ અને કોમર્શિયલ એસી હાજર સ્ટોકમાં મળે છે. અહીં ક્રુઝ કંપનીની ઓથોરાઇઝ ડિલરશિપ છે. ક્રુઝ એસી 4ડી ઓટો સ્વિંગ અને 50 ફૂટ સુધી એરફલો સહિતના અનેક આધુનિક ફીચર ધરાવે છે. અહીં હાલ ક્રુઝ કંપનીમાં એસી ઉપર મેગા ડિસ્કાઉન્ટ સાથે સ્ટેન્ડ અને ફિટિંગ ફ્રી આપવામાં આવી રહ્યું છે. આ ઓફર 31 માર્ચ સુધી જ ચાલવાની છે જો આપ એસી વસાવવા માંગતા હોય તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો.પરફેક્ટ કુલીંગદ્વારકેશ કોમ્પ્લેક્ષ, શોપ નં.2, પ્રથમ માળ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી મો.નં.76984 34132