મોરબી : નવાગામ પાસે તાજેતરમાં માટી નીચે દટાયેલ એક બાળક મળી આવ્યું હતું. અદેપર ગામના સરપંચ જનકસિંહ ઝાલા દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ આ બાળકની મુલાકાત લેવામાં આવી હતી. કોઈ કામ પડે સેવામાં હાજર રહેવાનું તેઓએ જણાવ્યું હતું. ઉપરાંત આ બાળકનો પરિવાર મળી જાય તો ગોઢ શક્તિ માતાજીના મંદિરે ચાલી જવાની તેઓએ માનતા પણ રાખી છે. તેમ યાદીમાં જણાવ્યું છે.