માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા)ના ખીરઈ ગામના અસામાજિક તત્વો સમીર સાઉદીન જેડા અને જાકીર હબીબ જેડાના ઘરે પી.જી.વી.સી.એલ. કચેરી પીપળીયાના નાયબ ઈજનેર એ.એસ.અંબાણી તથા જુનિયર ઈજનેર એ.એ.જાડેજા તેમજ માળિયા (મિયાણા) પોલીસ સ્ટાફ સાથે અસામાજિક તત્વોના રહેણાક મકાને રેઇડ કરી ગેર કાયદેસર વીજ ચોરી પકડી પાડી આશરે રૂ. 3,00,000નો દંડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.