મોરબી : મૂળ પાનેલી વાળા હાલ મોરબી નિવાસી મોઢ વાણિક રોહિતભાઈ વિજયભાઈ મહેતા (ઉ.વ.43) તેઓ વિજયભાઈના પુત્ર, રશ્મિબેનના પતિ, તથા બીપીનભાઈ, ભરતભાઈ અને મુકેશભાઈના ભત્રીજાનું તા. 20-3-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા. 20-3-2025ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે તેમના નિવાસસ્થાન વાંકાનેર દરવાજા બહાર, જેઈલ પાછળ, મોરબીથી લીલાપર સ્મશાન, મોરબી ખાતે જશે. રશેષભાઈ મો. નં. 9898071475, બીપીનભાઈ મો. નં. 9898611011