મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી હિતેશભાઈ ઠાકરશીભાઈ અઘારા (ઉ.વ.46) તેઓ સંજયભાઈ (મો.નં. 8849003544)ના ભાઈનું તા. 20-3-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.21-3-2025ને શુક્રવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન દેવ એપાર્ટમેન્ટ - ૭૦૧,લક્ષ્મી નગર સોસાયટી, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.