ટંકારા : ટંકારા શહેરમાં લતીપર ચોકડી ઉપર બનવવામાં આવેલ બ્રિજ ઉપર જીજે - 03 - એટી - 1848 નંબરના ટ્રક ચાલકે જીજે - 03 - એફએ - 9241 નંબરનું હીરો પ્લેઝર મોપેડ લઈને જઈ રહેલા ભરતભાઇ ગોવિંદભાઇ સાણંદિયા ઉ.35 રહે.મોરબી વાળાને ઠોકર મારી હડફેટે લેતા ભરતભાઈના બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જતા ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.