ટંકારા : ટંકારા નિવાસી અલ્કાબેન વિપુલભાઈ રાણપરા (ઉં.વ. 46) તે વિપુલભાઈ હસુભાઈ રાણપરાના પત્ની, હસુભાઈ અમરતલાલ રાણપરાના પુત્રવધૂ, અર્નવ તથા પ્રણવના માતાનું તારીખ 18-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-3-2025 ને ગુરુવારે સવારે 10 થી 12 કલાકે તેઓના નિવાસ સ્થાન, શ્રી લક્ષ્મી નારાયણ પાસે, મનુભાઈના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે.