જીન્સ, શર્ટ, ટી શર્ટ અને ફોર્મલની પ્રીમિયમ વેરાયટી, સેલ માત્ર 15 દિવસ જ ચાલશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં WEAR HOUSE 36માં સ્ટોક ક્લિયરન્સ સેલ ચાલુ કરવામાં આવ્યો છે. અહીં જીન્સ, શર્ટ, ટી શર્ટ અને ફોર્મલના પ્રીમિયમ કલેક્શનમાં 30થી લઈ 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 15 દિવસ જ ચાલુ રહેવાનો છે. તેમાં પણ માલ પૂર્ણ થયે સેલ પૂરો કરી દેવામાં આવશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા અચૂક પધારો. WEAR HOUSE 36નીલકંઠ વિદ્યાલય સામે, રવાપર રોડ, મોરબીમો.નં.87583 01395(આ પ્રમોશનલ આર્ટિકલ એક જાહેરાત છે. જેમાં જાહેર કરાયેલી વિગત, દાવા, ઓફર કે અન્ય કોઈ માહિતી માટે મોરબી અપડેટ જવાબદાર રહેશે નહીં.)