મોરબી : મોરબી નિવાસી જયાબેન જીવરાજભાઈ ફેફર (ઉ.વ.77) તે જીવરાજભાઈ આંબાભાઈ ફેફરના પત્ની, ગણેશભાઈ (મો.નં. 9879526220), જયંતીભાઈ (મો.નં. 9879589220) અને પ્રભુભાઈ (મો.નં. 9638241220)ના માતાનું તા. 17-3-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-3-2025ને ગુરુવારના રોજ સવારે 7:30 થી 10 કલાક દરમ્યાન સર્જનમ હાઈટ, ગોકુલધામ સોસાયટી, કેનાલ-લીલાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.