હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બસસ્ટેન્ડ પાછળ રહેતા આરોપી મોહિત હસમુખભાઈ પરમારના રહેણાંકમાં બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંકમાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 641 મળી આવતા પોલીસે હાજર નહિ મળી આવેલા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.