વ્યાજબી ભાવ, બેસ્ટ સર્વિસ : બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલનું બુકીંગ કરાવો અને બીજા જ દિવસે સવારે પુનામાં પાર્ટીને ડિલિવરી અપાવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી પુના પાર્સલ મોકલવા છે ? ફાલ્કન કાર્ગોમાં ડેઇલી મોરબીથી પુના સુધીની એક્સપ્રેસ ડિલિવરી સર્વિસ શરૂ થઈ છે. જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં પાર્સલનું બુકીંગ કરાવવાથી બીજા જ દિવસે સવારે પુનામાં પાર્ટીને પાર્સલની ડિલિવરી આપી દેવામાં આવશે.મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર, સમર્પણ હોસ્પિટલની સામે છેલ્લા 12 વર્ષથી ફાલ્કન કાર્ગો આવેલ છે. ફાસ્ટેસ્ટ સર્વિસ અને બેસ્ટ રેટના સૂત્ર સાથે કાર્યરત ફાલ્કન કાર્ગો છેલ્લા 12 વર્ષથી ઘડિયાળ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ સહિતના નિયમિત 1000થી વધારે સંતુષ્ટ ગ્રાહક ધરાવે છે. ફાલ્કન કાર્ગો મોરબીથી મોકલેક પાર્સલ તથા મોરબીથી મંગાવેલ પાર્સલની બીજા જ દિવસે ડિલિવરી કરે છે.અહીંથી વાપી, મુંબઇ, પુના, બેંગ્લોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર, દિલ્હી સહિત અનેક શહેરોમાં ડેઇલી કાર્ગો સર્વિસ આપવામાં આવે છે. જેમાં માલ મોકલવાની સાથે ત્યાંથી ડેઈલી રિટર્ન પાર્સલ પણ મેળવી ઝડપી રીતે બીજા જ દિવસે મોરબીમાં ડોર ડિલિવરી પણ આપવામાં આવે છે. ફાલ્કન કાર્ગોસમર્પણ હોસ્પિટલની સામે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી-2મોરબીથી પુના માટેમો.નં.૯૬૦૧૧ ૫૬૬૦૦મોરબીથી બીજા તમામ રૂટ માટેમો.નં.૯૩૨૭૦ ૫૫૦૫૫ તમામ ઓફિસના એડ્રેસ તથા ફોન નંબર માટે ક્લિક કરો www.falconcargo.inગુગલ મેપ : maps.app.goo.gl/D3Z81YL1GhRHgg2s5VACANCY : Excel & Tally (એકાઉન્ટ)ના અનુભવીની જરૂર છેસંપર્ક : ૮૪૬૦૦ ૦૧૫૬૯(આ પ્રમોશનલ આર્ટિકલ એક જાહેરાત છે. જેમાં જાહેર કરાયેલી વિગત, દાવા, ઓફર કે અન્ય કોઈ માહિતી માટે મોરબી અપડેટ જવાબદાર રહેશે નહીં.)