ધો.12ની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ CA બનીને કારકિર્દી ઘડવા ઈચ્છે છે તેઓને આ સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા મળશે સંપૂર્ણ માર્ગદર્શન : મોરબી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સેમિનારમાં જોડાઈ શકશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધો.12ની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે કોમર્સના અનેક વિદ્યાર્થીઓ CA બની કારકિર્દી ઘડવા ઈચ્છે છે. આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પી.જી.પટેલ કોલેજ ખાતે તા.20ને ગુરૂવારના રોજ સાંજે 5થી 6 દરમિયાન એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.શા માટે પી. જી. પટેલ કોલેજમાં જ CA Foundation ?● છેલ્લી 4 બેચથી 40%થી વધુ CA-FOUNDATIONનું પરિણામ● તાજેતરમાં જાહેર થયેલ વર્ષ ૨૦૨૫ CA Foundationના પરીણામમાં મોરબી જિલ્લા પ્રથમ આ જ ક્લાસમાંથી● આ પહેલાની બેચમાં ફક્ત મોરબી જિલ્લા પ્રથમ જ નહીં પરંતુ મોરબી અને રાજકોટ બન્ને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા આ સંસ્થાના વિદ્યાર્થી● વર્ષોના અનુભવી અને CA-CS ડિગ્રી ધરાવતા રાજકોટ-મોરબીના નિષ્ણાંતો દ્વારા શિક્ષણ● મોરબીના વિદ્યાર્થીઓને સમય અને ખર્ચમાં બચત● વાલીઓ માટે કોલેજકાળ દરમિયાન બાળકોને બહારગામ મુકવાની ચિંતામાંથી મુક્તિ● 21 વર્ષના અનુભવનો નિચોડ ધરાવતી કોલેજ 21 વર્ષ પૂર્ણ કરી 22 માં વર્ષમાં પ્રવેશ કરતી પી.જી.પટેલ કોલેજમાં જ CA કોચિંગ ક્લાસ - (શહેરની મધ્યમાં)● CA Foundation સાથે કોલેજના અભ્યાસની પણ સંપૂર્ણ તૈયારી કરાવતી એક માત્ર સંસ્થા● ધોરણ 12 ના વિદ્યાર્થીઓ જે CA-FOUNDATION માં જોડાવા ઈચ્છતા હોય તે માટે ખાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સેમિનારનું આયોજનસેમિનાર તા.20 માર્ચસમય : સાંજે 5 થી 6 સ્થળ : પી.જી.પટેલ કોલેજ,મહેશ હોટેલ પાસે, શનાળા રોડ, મોરબી સેમિનારના રજીસ્ટ્રેશન માટે : વિદ્યાથીનું નામ અને સ્કૂલનું નામ મો.નં.84692 96912 ઉપર વોટ્સએપ કરવાનું રહેશેવિદ્યાર્થીઓ માટે ખાસ ટિપ્સ :કોઈપણ કોચિંગ ક્લાસમાં જોડાતા પહેલા તે ક્લાસનું ભૂતકાળનું પરિણામ અને વિદ્યાર્થીઓનો અભિપ્રાય અચૂક લેવો જોઈએ. તેના આધારે તમારા ભવિષ્યનો નિર્ણય લેવો.