ટંકારા ( પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારામાં કાર્યરત શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની મેગા ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઇમેઇલ દ્વારા અને રૂબરૂ તમામ જરૂરી લાયકાતના આધાર પુરાવાઓ પ્રમાણિત કરી દિવસ 10માં પહોંચતા કરવાના રહેશે. નિવૃત શિક્ષકો પણ અરજી કરી શકે છે. તેમ યાદીમાં જણાવાયું છે. કોન્ટેક્ટ / વોટ્સએપ નંબર 98794 63031_________________________● આચાર્ય -2 પ્રાથમિક / માધ્યમિક અભ્યાસ : ગ્રેજ્યુએટ/B.ed.અનુભવ : 5 વર્ષ_________________________● પ્રાથમિક/માધ્યમિક શિક્ષકવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : માસ્ટર્સ/B.ed.અનુભવ : 3 વર્ષ_________________________● ધો.1થી 5 માટે શિક્ષકોવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : PTC/બેચલર/B.ed.અનુભવ : 3 વર્ષ_________________________● ધો.6થી 8 માટે શિક્ષકોવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : બેચલર/B.ed. TETઅનુભવ : 3 વર્ષ_________________________● ધો.9થી 10 માટે શિક્ષકોવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : બેચલર/B.ed. TETઅનુભવ : 3 વર્ષ_________________________● ધો.9થી 10 માટે શિક્ષકોવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : બેચલર/B.ed. TETઅનુભવ : 3 વર્ષ_________________________● ધો.11થી 12 માટે શિક્ષકોવિષય : બધા વિષયો માટેઅભ્યાસ : માસ્ટર્સ/B.ed. TETઅનુભવ : 3 વર્ષ_________________________● બિનશૈક્ષણિક સ્ટાફક્લાર્ક, કોમ્પ્યુટ ઓપરેટર, પીટી-ચિત્ર-મ્યુઝિક-ડાન્સ ટીચર્સ, પટ્ટાવાળા, ચોકીદાર, ડ્રાઇવર_________________________શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખોડિયાર આશ્રમ પાસે,મોરબી- રાજકોટ હાઇવે, ટંકારામો.નં. 89084 00900dkschool.hr@gmail.com_________________________