ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે રોગોના નિષ્ણાંત ડોક્ટર દીપેન પટેલની સેવા મોરબીમાં મળી શકશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત તબીબ ડોક્ટર દીપેન પટેલ તા.20ને ગુરૂવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર હોસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત ડો. દીપેન પટેલ આગામી તા.20 માર્ચને ગુરૂવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4:30 થી 5:30 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.ડો.દીપેન પટેલ (MS M.ch) મોઢા અને ગળાના કેન્સર સર્જન છે. તેઓ ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો કે ગાંઠ થવી વગેરે બીમારીના નિષ્ણાંત છે. તેઓ 5000થી વધુ કેન્સર શસ્ત્રક્રિયાનો તથા 20000થી વધુ કેન્સર દર્દીઓની સારવારનો અનુભવ ધરાવે છે.કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબ મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. તો આ ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે.ઓપીડી : તા.20 માર્ચસ્થળ : સ્પર્શ ક્લિનિકઉમિયા હોલ સામે,શનાળા રોડ, મોરબીસમય : 4:30 થી 5:30મો.નં.73596 30003મો.નં.70163 42022(આ પ્રમોશનલ આર્ટિકલ એક જાહેરાત છે. જેમાં જાહેર કરાયેલી વિગત, દાવા, ઓફર કે અન્ય કોઈ માહિતી માટે મોરબી અપડેટ જવાબદાર રહેશે નહીં.)