નવી દિલ્હી ખાતે 13થી 16 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે ઇન્ટરનેશનલ બિલ્ડીંગ મટીરીયલ્સ એક્સ્પો : આ મેગા એક્સ્પોમાં 300થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેવાના છે, 1500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને દેશના દરેક રાજ્યોમાંથી મુલાકાતીઓ પધારવાના છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બિલ્ડીંગ મટિરિયલ્સ માટે સૌથી મોટુ વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીથી ૪૦ થી વધુ ઉદ્યોગોએ આ એક્સ્પોમાં ભાગ લઇ રહ્યા છે . શુ તમે પણ હજુ બાકી છો ? તો જલ્દી કરો. લિમિટેડ એક્ઝિબીટર્સ માટે જ અહીં જગ્યા ઉપલબ્ધ હોય આજે જ સંપર્ક કરો. ભારતની બિલ્ડિંગ મટીરીયલ્સ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેગ આપવા માટે બ્લુઝોન પ્રેઝેન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન 2025' આગામી તારીખ 13થી 16 એપ્રિલ 2025 દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. આ મેગા એક્સ્પોમાં 300થી વધુ એક્ઝિબિટર્સ, દેશના દરેક રાજ્યોમાંથી મુલાકાતીઓ અને 1500થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજરી આપશે. આ એક્ઝિબિશન સ્થાનિક ઉત્પાદનો માટે સુવર્ણ તક સાબિત થવાનું છે. આ એક્ઝિબિશનમાં સિરામિક ટાઇલ્સ & સેનેટરી વેર, માર્બલ- ગ્રેનાઇટ & સ્ટોન, હાર્ડવેર- બાથ ફિટિંગ્સ- સિંક, સીપી- પાઇપ & ફિટિંગ્સ, ટીમ્બર- પ્લાયવુડ - લેમીનેટ્સ & ફ્લોરિંગ, પેઇન્ટ્સ - જીપ્સમ બોર્ડ,ગ્લુ - એડહેસીવ & કેમિકલ્સ, વિન્ડો સેક્સન & ડોર્સ સહિતના ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. મોરબીમાંથી તો અનેક ઉદ્યોગોએ આ એક્ઝિબિશનમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં ૨૮ સિરામિક એકમો જેમ કે Bluezone Vitrified Pvt Ltd, Flais Granito, Sunhearrt Ceramik, Exotica Tiles, Orinda Granito Llp, Embito Ceramic Llp, Ramest Granito Llp, Solorex Tiles Llp, Coverstone Ceramic Llp, Rollstar Granito, Saans Vitrified Llp, Kera Vitrified Llp, Rock Granito Llp, Livolla Granito Llp, Italus Vitrified Llp, Sega Granito Llp, Sinox Granito Llp, Dali Ceramica Llp, Lumen Ceramic Pvt Ltd, Anmol Ceramic, Milota Tiles Llp, Creative Collection, Lorex Ceramic, આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. જ્યારે 08 સેનેટરી વેર જેમકે Sonet Sanitaryware, Racy Sanitarywares, Sonafield Ceramic, Senisto Sanitaryware Llp, Sweltos Sanitaryware Llp, Sentica Bathware Llp, Jabon Bagno Pvt. Ltd. ઉપરાંત લેમીનેટસમાં Bell Laminates, Fasten Laminate, બાથ ફિટિંગમાં Ospana Bath Furniture LLP, સિંકમાં Eureka Sink અને Accurate Kitchen Sink સહિતના એકમો આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે. તો આપની પ્રોડક્ટને વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર વિદેશી ડેલીગેટ્સ સમક્ષ મુકવાની આ સુવર્ણ તક ચૂકશો નહિ. વધુ વિગત માટે આજે જ સંપર્ક કરો. મો.નં. 88661 47568