વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ન હોવાથી આજે તા.17 માર્ચથી દરેક જણસી ઉતારવાનો સમય રાત્રીના 10 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધીનો રહેશે. તેમ ખેડૂતો અને વાહન માલિકો જોગ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવાયું છે.