મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન પોપટભાઈ ભુવા તેઓ સ્વ. પોપટભાઈ નારણભાઇના પત્ની, દિનેશભાઈ અને મહેશભાઈના માતા તથા કંચનબેન અને હીનાબેનના સાસુનું તા. 14-3-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-3-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સી-101, વેલકમ પ્રાઇડ સોસાયટી, ક્રિષ્ના સ્કૂલની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.