મોરબી : મોરબી નિવાસી લાભુબેન સુખાભાઈ ડાંગર તે કનુભાઈ સુખાભાઈ ડાંગર, અશોકભાઈ સુખાભાઈ ડાંગર,પ્રભાતભાઈ સુખાભાઈ ડાંગરના માતાનું તારીખ 16-3-2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-3-2025 ને ગુરૂવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન સુર્ય કિર્તી સોસાયટી-2, શેરી નં- 3, સાર્વજનિક પ્લોટમાં, સામા કાંઠે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.