મોરબી : મોરબી નિવાસી જયંતીલાલ (બચૂલાલ) નર્મદાશંકર ત્રિવેદી તે માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાનના પ્રમુખ અને જિલ્લા કમિટી મેમ્બર પરેશભાઈ ત્રિવેદીના પિતાનું તારીખ 15-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 17-3-2025 ને સોમવારે સાંજે 4-30 થી 5-30 દરમિયાન પરશુરામધામ, નવલખી રોડ, બાયપાસ બ્રિજ નજીક, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.