મોરબી : મોરબી નિવાસી જયશ્રીબેન હસમુખરાય રાજા (ઉ.વ.75) તે હસમુખરાય ગોરધનદાસ રાજાના પત્ની, ઉદય, કેયુર, સીમાબેન જયેશકુમાર ખખ્ખર, જીજ્ઞાબેન ચેતનકુમાર માખેચાના માતા, ડિમ્પલબેન ઉદયભાઈ રાજા, સોનલબેન કેયુરભાઈ રાજાના સાસુ, રાજેશભાઈ ગોરધનદાસ રાજાના ભાભી, કશ્યપ ઉદયભાઈ રાજાના દાદીનું તા. 14-3-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-3-2024 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક દરમ્યાન શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.