મોરબી : રવાપર નિવાસી અરવિંદભાઈ કાનજીભાઈ ડાંગર (ઉ.વ.46) તે કાનજીભાઈ જીવાભાઈ ડાંગરના પુત્ર, અજિતભાઈ અને વિજયભાઈના ભાઈ, અનિકેતભાઈ અને પ્રયાગભાઈના પિતાનું તા. 15-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17-3-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન મહાબલી હનુમાનજીની બાજુમાં, રવાપર (મોરબી) ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 21-3-2025 ને શુક્રવારના રોજ રાખવામાં આવી છે.