મલ્ટીબ્રાન્ડમાં 1 ટનથી લઈ 22 ટનના એસી ઉપલબ્ધ, કોમર્શિયલ એસી પણ ઉપલબ્ધ : ફેકટરી કે ઓફિસ માટે એસી સર્વિસનો કોન્ટ્રાકટ પણ લેવાશે, અને સાથે સાથે એસી નાં તમામ સ્પેર પાર્ટ્સ પણ હાજર માં મળશે.મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળામાં ગરમીથી બચવા માટે એસી લેવુ છે ? તો પરફેક્ટ કુલીંગમાં પધારો. અહીં તમામ બ્રાન્ડના એસીની વિશાળ વેરાયટી મળી જશે. જેમાં બેસ્ટ પ્રાઈઝ અને ક્વોલિટી સર્વિસનો વાયદો પણ આપવામાં આવશે. મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે દ્વારકેશ કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે શોપ નં.2માં પરફેક્ટ કુલીંગ કાર્યરત છે. જ્યાં એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની આઇટમો મળે છે. અહીં એસીમાં BLUE STAR CRUISE, DAIKIN, LLOYD, MITSUBISHI, SANSUI, IFB, OGENERAL, GODREJ, HITACHI, ONIDA, VOLTAS સહિતની બ્રાન્ડમાં 1 ટનથી લઈ 22 ટન સુધીના એસી મળે છે. ઉપરાંત કોમર્શિયલ એસી પણ મળે છે. અહીં ખાસ ફેકટરીઓ માટે સેલ્સ એન્ડ સર્વિસનો કોન્ટ્રાકટ પણ રાખવામાં આવે છે. અને સાથે સાથે એસી નાં તમામ સ્પેર પાર્ટ્સ પણ હાજર માં મળશે.બીજી બ્રાન્ચ કિશાન કુલીંગ 8એ નેશનલ હાઇવે પર લાલપર પાસે પિરામિડ ટ્રેડ સેન્ટર-1માં શોપ નં.3માં આવેલ છે. જ્યાં એસીના તમામ પ્રકારના સ્પેરપાર્ટ્સ હોલસેલ ભાવ થી મળી જશે. તમામ પાર્ટ્સ જેન્યુન કંપનીના હોય છે. પરફેક્ટ કુલીંગ એટલે વોરંટી કે સાથ ભી, વોરંટી કે બાદ ભીએસીને લગતી એ ટુ ઝેડ સર્વિસ આ બન્ને બ્રાન્ચમાંથી મળે છે. પરફેક્ટ કુલીંગદ્વારકેશ કોમ્પ્લેક્ષ, શોપ નં.2, પ્રથમ માળ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી કિશાન કુલીંગશોપ નં.3, પિરામિડ ટ્રેડ સેન્ટર-1, લાલપર, 8એ નેશનલ હાઇવે, મોરબીસેલ્સ - નવા એસી માટેમિલનભાઈ - 76984 34132સ્પેરપાર્ટ્સ માટેકિશનભાઈ - 82382 60004 મેન્ટેનન્સ & સર્વિસ માટેવિવેક ભાઈ - 97263 32548