મોરબી : સમસ્ત જૈન નવનાત વણિક સમાજ દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કમિટી પ્રમુખ નીતિનભાઈ મહેતા, મહામંત્રી પરેશભાઈ શાહ, ઉપપ્રમુખ ભગવાનજીભાઈ શાહ, મંત્રી હિતેશભાઈ ભાવસાર, કેવિનભાઈ શાહ, મહિલા કમિટી પ્રમુખ ચાંદનીબેન મણિયાર દ્વારા જયંતીભાઈ રાજકોટીયાનું બહુમાન કરાયું હતું.