મોરબી : મોરબી શહેરમાં રહેતી સગીરાને વીસીપરા વિસ્તારમાં આવેલ રણછોડનગરમા રહેતો રિયાઝ યુસુફભાઈ સામતાણી નામનો શખ્સ ત્રણેક દિવસ પૂર્વ લગ્નના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સગીરાના માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.