માળિયા (મિયાણા) : નાના દહીંસરા નિવાસી પ્રાગજીભાઈ બેચરભાઈ ભટાસણા (ઉં. વ. 68) તે રાજુભાઈ, કવિતાબેન, નેહાબેનના પિતાનું તારીખ 14-3-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતની લૌકિક વિધિ તથા પિતૃપ્રસાદ તારીખ 24-3-2025 ને સોમવારે સવારે 7 થી 11 કલાક દરમિયાન અનુપમ નગર સોસાયટી, નાના દહીંસરા ખાતે રાખવામાં આવી છે.