રાજકોટ : રાજકોટના હડાળા ગામે આગામી તારીખ 16 માર્ચ ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ગોવિંદભાઈ અમરશીભાઈ મોકાસણા અને રાજેશભાઈ અમરશીભાઈ મોકાસણાના પરિવાર દ્વારા સનાતન ધર્મ રામામંડળ હડાળાનું રામામંડળ રમાડવાનું આયોજન કરાયું છે. આ રામામંડળ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.