મોરબી : રંગપર નિવાસી પુરીબા વેજુભા ઉર્ફે વિજયસિંહ ઝાલા (ઉ.વ.87) તે નરવીરસિંહ (મોરબી રાજપૂત સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી), જયવીરસિંહ (એસ.ટી.બસના રિટાયર્ડ ડ્રાઈવર) અને વિક્રમસિંહના માતા, ભૂપતસિંહ અને મહાવીરસિંહના કાકીનું તા. 13-3-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-3-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન રાજપૂત સમાજની વાડી, રંગપર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 24-3-2025 ને સોમવારના રોજ રાખવામાં આવી છે.