મોરબી : મોરબી નિવાસી રમેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી (ઉં. વ. 83) (સાયન્ટિફિક મેન્યુફેક્ચરિંગ કું) તે સ્વ. બાબુભાઈ શિવલાલભાઈ મિસ્ત્રી, સ્વ. રેવાબેન બાબુભાઈ મિસ્ત્રીના પુત્ર, અમિતાબેન મિસ્ત્રીના પતિ, પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી, ડિમ્પલબેન અમિતકુમાર શર્માના પિતા, ડિમ્પલબેન પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રી, અમિતકુમાર ત્રિલોચનભાઈ શર્માના સસરા, સ્વ. પરસોતમભાઈ નરશીભાઈ પંચાસરાના જમાઈનું તારીખ 13-3-2025 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 15-3-2025 ને શનિવારે સાંજે 4 થી 5-30 કલાકે સાયન્ટિફિક વાડીની બાજુમાં, પટેલ નગર પાસે, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.