મોરબી : મોરબીના હજનાળી ગામે રહેતા અને મહાનગરપાલિકામાં હૉઉસ ટેક્સ શાખામાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા વિનુભાઈ ગઢવીના પુત્ર જયદાન વનરાજસિંહ ગઢવીની વડોદરા મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂક બદલ જયદાન ગઢવીને મિત્રો, પરિવાર અને હજનળી ગ્રામજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.