મોરબી : મૂળ હરીપર કેરાળા હાલ મોરબી નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ લીલાવંતીબેન દલપતરામ દવે (ઉં.વ. 85) તે સ્વ. દલપતરામ પોપટલાલ દવેના પત્ની, રાજુભાઈ (પાંજરાપળ), રમેશભાઈ તથા હર્ષિદાબેન ધીરજલાલ પંડ્યાના માતા, પાર્થ, જય, મેઘના ભાવેશકુમાર પંડ્યા તથા જીજ્ઞાના દાદી, સ્વ. મણીશંકર ગૌરીશંકર પંડ્યા (રાજપર)ના દીકરીનું તારીખ 12-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તેમજ પિયર પક્ષનું બેસણું તારીખ 15-3-2025 ને શનિવારે સાંજે 4 થી 5 કલાકે ચા.મ.મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.