ટંકારા : મૂળ વાધગઢ નિવાસી માવજીભાઈ મલાભાઈ સીણોજીયા (ઉ.વ.70) તેઓ શૈલેષભાઈ (મો. નં. 9662391981) અને રાજેશભાઈના પિતાનું તા. 11-3-2025ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું પાણીઢોળ તા. 21-3-2025ને શુક્રવારના રોજ સવારે 7 થી 11 કલાક દરમ્યાન પટેલ સમાજની વાડી, મૂળ વાધગઢ તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.