ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, ભેળ, ભરેલું, લસણીયો જોટો, પ્લેન મેગી, વેજીટેબલ મેગી, વેજીટેબલ ચીઝ મેગી, હોટ ડોગ, ચીઝ હોટડોગ મળશે : રાત્રે 8 થી 2 વાગ્યા સુધી જ નાસ્તો મળશે : રૂ.200ના ઓર્ડર ઉપર ફ્રી હોમ ડિલિવરીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મોડી રાત્રે ભૂખ લાગે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. મારૂતિ ફાસ્ટફૂડ માત્ર એક ફોન ઉપર ઘરે ટેસ્ટી નાસ્તો પહોંચાડી દેશે. તો મારૂતિ ફાસ્ટફૂડના નંબર સેવ કરી લેજો, ચટપટા નાસ્તાની ભૂખ જે દિવસે લાગે તે દિવસે કામ આવશે. મોરબીમાં કલાઉડ કિચન મારૂતિ ફાસ્ટફૂડ કાર્યરત છે. જયા ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, ભેળ, ભરેલું, લસણીયો જોટો, પ્લેન મેગી, વેજીટેબલ મેગી, વેજીટેબલ ચીઝ મેગી, હોટ ડોગ, ચીઝ હોટડોગ સહિતની આઇટમો બનાવવામાં આવે છે. અહીં નાસ્તામાં ટેસ્ટ અને ક્વોલિટી બન્નેનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંની ખાસિયત એ છે કે અહીંનું કિચન રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ ચાલુ રહે છે. એટલે જે લોકોને મોડી રાત સુધી જાગવાનું થયું હોય, અને તેઓને ટેસ્ટી અને ચટાકેદાર નાસ્તો કરવાનું મન થાય તો મારૂતિ ફાસ્ટફૂડ તેમને ગરમાગરમ ટેસ્ટી નાસ્તો ઘર સુધી પહોંચાડી દેશે. અહીંથી રૂ.200થી ઉપરના ઓર્ડર ઉપર 5 કિમીના વિસ્તારમાં ફ્રી ડિલિવરી કરી આપવામાં આવે છે. તો નંબર સેવ કરી લ્યોમો.નં.7600721021મો.નં.7990320335