ટંકારા : ટંકારા ખાતે સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા પ્રવિણચંદ્ર જાનીના પુત્ર અમિત જાની એડવોકેટ તરીકે ઉતિર્ણ થયા બાદ યુવા અવસ્થામાં 11 વર્ષ મુન્દ્રા ખાતે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી ત્યાર બાદ ટંકારા સિવીલ કોર્ટ કાર્યરત થયા હતા. કર્મભૂમિ ખાતે વકિલાત પ્રેકટીસ થકી ક્રિમિનલ કેસોમાં તેઓએ નામના મેળવી છે. અમિત જાની ટંકારા બાર એસોસિયેશનના સેક્રેટરી તરીકે ધણા વર્ષો સુધી સેવા આપી ઉપરાંત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ટંકારા ગ્રામ પંચાયત તથા જબલપુર ગ્રામ પંચાયતના પેનલ એડવોકેટ રહેલ છે હાલ નોટરી તરીકે નિયુક્તિ થતા બહોળું મિત્ર વર્તુળ તેમને મો.નં. 9428968054 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યું છે.