મોરબી : આગામી તા.૨૮/૦૩/૨૦૨૫ સુધી ગુજરાત વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર માસે યોજાતી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આ મહિને માર્ચ-૨૦૨૫માં મોકૂફ રાખવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.