મોરબી : મૂળ થોરીયાળી હાલ મોરબી નિવાસી મહેશભાઈ હીરાલાલ દવે (ઉ.વ.74) તેઓ સ્વ. હીરાલાલના પુત્ર, કુસુમબેનના પતિ, હસમુખભાઈ, મૂકેશભાઈ, મનોજભાઈ, ચેતનભાઈ (એડવોકેટ - નોટરી), ચંદ્રિકાબેન અને હર્ષાબેનના મોટાભાઈ તથા યજ્ઞેશભાઈ, દિવ્યેશભાઈ અને ક્રિષ્નાબેનના પિતાનું તા. 10-3-2025ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14-3-2025ને શુક્રવારના રોજ બપોરે 4 થી 5 કલાક દરમ્યાન ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ, શેરી નં. 10/11, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.