બહેનોને ફિટ રાખવા ખાસ 6 મહિનાના પેકેજ સાથે 6 મહીનાનું પેકેજ એકદમ ફ્રી : ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચાઇઝીના આ ફિટનેસ સેન્ટરમાં યોગા, કાર્ડિયો, એરોબિક્સ, ઝૂમબા, જિમ સહિતની સવલતો : લેડીઝ વોશરૂમમાં સોનાબાથનું વિશેષ આકર્ષણ : ખાસ લેડીઝ ટ્રેનર પણ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ 24×7 જિમ 'પ્લસ ફિટનેસ'માં વિમેન્સ મંથનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અહીં બહેનોને ફિટ રાખવા માટે ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં બહેનોને 6 મહિનાના પેકેજ સાથે 6 મહીનાનું પેકેજ એકદમ ફ્રી આપવામાં આવી રહ્યું છે.મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે સંકેત ઈન્ડિયા કોમ્પલેક્ષમાં પ્લસ ફિટનેસ કાર્યરત છે. પ્લસ ફિટનેસ એ ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત એવોર્ડ વિનિંગ ફ્રેન્ચાઈઝી ચેઈન છે. જે 1996થી કાર્યરત છે. પ્લસ ફિટનેસના ત્રણ દેશોમાં 300 થી પણ વધારે ક્લબ છે હાલમાં દેશના 12 ઉપરના શહેરોમાં 1 હજારથી વધારે એમ્પ્લોઇસ સાથે 1 લાખથી વધુ હેપી મેમ્બર્સ છે. આ ફિટનેસ સેન્ટર વર્કિંગ ટુવર્ડ્સ અ હેલ્ધીઅર ઇન્ડિયાના મિશન સાથે કામ કરે છે.આ ફિટનેસ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના અત્યાધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમાં અલગ અલગ પ્રકારની ટ્રેઈનગ જેવી કે જુમ્બા, ક્રોસફીટ, એરોબિક્સ, યોગા અને જિમ સહિતના કોર્સ પણ છે. લેડીસ અને જેન્ટ્સ બંનેના વોશરૂમમાં શાવર એરીયા ઉપરાંત સોના બાથ રાખવામાં આવેલ છે. ઉપરાંત અહીં અંદર એક અલગ જ હાઈજીન એટમોસ્ફિયર પૂરું પાડવામાં આવે છે. જેમાં અંદરનું વાતાવરણ શુદ્ધ અને બેક્ટેરિયા વગરનું રહે છે. અહીં તમામ અનુભવી ટ્રેનરો છે. તો સૌરાષ્ટ્રના સૌથી આધુનિક ફિટનેસ સેન્ટરમાં જલ્દીથી જોડાવો પ્લસ ફિટનેસઝેડ બ્લુ શોરૂમની ઉપર,ગાંધીના કારખાનાની બાજુમાંઉમિયા સર્કલ,શનાળા રોડ, મોરબીમો.નં. 9724405600