મોરબી : મૂળ ટંકારા હાલ મોરબી નિવાસી ચેતનાબેન પ્રફુલભાઈ ધ્રાંગધરિયા (ઉ.વ.50) તે પ્રફુલભાઈ જગજીવનભાઈ ધ્રાંગધરિયાના પત્ની, સ્વ.જગજીવનભાઈ ધનજીભાઈ ધ્રાંગધરિયાના પુત્રવધુ, રીંકુ, તરંગ, પ્રિયાંસીના માતૃશ્રી, કમલેશભાઈ પરેશભાઈ, કૈલાશબેન મુકેશકુમાર અખિયાસિયા, ઇલાબેન ચેતનભાઈ પંચાસરાના ભાભી, જેન્તીભાઈ પરસોત્તમભાઈ દુધૈયાના દીકરી, રિપનભાઈ જેન્તીભાઈ દુધૈયાના બહેનનું તા.11ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને ગુરૂવારના રોજ 4થી 5:30 સુધી ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નં.1, ઘંટીયા પા, વિશ્વકર્મા મંદિર પાસે, મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.