'કોમર્શિયલ કુલર'ની પણ વિશાળ વેરાયટી : એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની વસ્તુઓ ઉપર પણ અનેક આકર્ષક ઓફર્સ : આજે જ મુલાકાત લ્યોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં સમર ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં કુલર મહાસેલ શરૂ થયો છે. માત્ર રૂ.5,500થી કુલર શરૂ થઈ રહ્યા છે. તેમાં પણ દરેક કુલર ઉપર સ્માર્ટ વોચ ફ્રી આપવામાં આવી રહી છે. ઉપરાંત અહીં કોમર્શિયલ કુલરની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. તો આ ઓફરનો લાભ લેવા આજે જ પધારો. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીઅમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.મો.નં.9687600020મો.નં.9998263222