ફ્રી મટિરિયલ્સ સાથે લાઈફટાઇમ સપોર્ટ મળશે : બેચમાં મર્યાદિત સીટ જ ઉપલબ્ધ, વહેલા તે પહેલાં ધોરણે પ્રવેશસરકાર નિકાસને ભરપૂર પ્રોત્સાહન આપવા તત્પર, આવતા દિવસોમાં નિકાસ ક્ષેત્રે અનેક સુવર્ણ તકો, જેનો લાભ ત્યારે જ લઇ શકાશે જ્યારે તમે એકસપોર્ટમાં નિપૂણ હશોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઇમ્પોર્ટ- એક્સપોર્ટ શીખીને કારકિર્દી બનાવવી છે ? તો ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ એકેડમીમાં 10 માર્ચથી નવી બેચ શરૂ થઈ રહી છે. આજે જ અહીની રૂબરૂ મુલાકાત લ્યો અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા તરફનું પહેલું ડગલું માંડો. સરકાર દેશના અર્થતંત્રના કદને 5 ટ્રીલિયન ડોલરે પહોચાડવા માંગે છે. જેના માટે નિકાસમાં અનેક લાભો આપી રહી છે. ઉપરાંત નિકાસમાં હજુ પણ અનેક મહત્વપૂર્ણ સુધારાલક્ષી પગલાં લેશે. ત્યારે આનો લાભ ઇમ્પોર્ટ- એક્સપોર્ટ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને થવાનો છે. એટલે એ સ્પષ્ટપણે કહી શકાય કે આવતા દિવસોમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રમાં ઘણી સુવર્ણ તકો છે. ત્યારે હવે એ પ્રશ્ન થાય કે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે કારકિર્દી કઈ રીતે બનાવવી ? તો આનો જવાબ ગેલેક્સી એક્સપોર્ટ ટ્રેનિંગ સેન્ટર છે. અહીં નવી બેચ શરૂ થઈ રહી છે. જેમાં ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું એ ટુ ઝેડ નોલેજ અપાશે. અહીં નિષ્ણાંત એવા ચેતનસર પટેલ દ્વારા દરેક વ્યક્તિને પર્સનલી ગાઈડન્સ આપવામાં આવશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં સ્ટડી મટિરિયલ્સ ફ્રી આપવામાં આવશે. આ સાથે દરેક વ્યક્તિને લાઈફટાઇમ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવશે. ઇમ્પોર્ટ-એકસપોર્ટનો કોર્સ● ઇન્ટરનેશનલ ટ્રેડ વિશેનું બેઝિક નોલેજ● લીગલ એન્ડ રેગ્યુલેટરી જરૂરિયાતો● બાયર્સ અને સપ્લાયર્સ શોધવા● લોજીસ્ટીક્સ, પેમેન્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ● બિઝનેશ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા એક વખત આ ટ્રેનિંગ સેન્ટરની રૂબરૂ મુલાકાત જરૂર લ્યોગેલેક્સી એકસપોર્ટ ટ્રેનિંગ સેન્ટર બાપા સીતારામ ચોક, મોરબીચેતનસર પટેલમો.97144 82352મો.82001 65548