સવારે ઉઠીયે ત્યાંથી રાત્રે સુવા સુધીની વપરાશમાં આવતી દરેક વસ્તુઓ એકદમ નેચરલ અને ઓર્ગેનિક રીતે તૈયાર કરેલી.કેમિકલવાળા આહાર અને જીવનશૈલી થી અંતર વધારવું હોય તો અહીં મળી જશે વન સ્ટોપ સોલ્યુશન : ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓ ઉપરાંત નેચરલ બ્યુટી પ્રોડક્ટ અને અન્ય જીવન જરૂરિયાતની અનેક વસ્તુઓ મળશેઆ બધું મોલમાં મળે એટલા ઓછા ભાવમાં માત્ર મેમ્બર માટે, તો આજે જ કોન્ટેક્ટ કરો, ફ્રી તેમજ પેઇડ મેમ્બરશિપ મેળવો અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપરાંત વાર્ષિક બચત કરોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : બધાના મોઢે સાંભળવા મળે છે કે હવે પહેલા જેવું ખાવાનું ક્યાં રહ્યું... બધું કેમિકલ વાળું મળે છે... હા, વાત તો સાચી જ છે. માટે જ મોરબીવાસીઓનું આરોગ્ય સુધારવા એન્ટિક આયુર્વેદા 100 ટકા નેચરલ અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ કરી રહ્યું છે. અહીં નેચરલ બ્યુટી પ્રોડક્ટ, ઓર્ગેનિક અનાજ અને કઠોળ, ઇકો ફ્રેન્ડલી પ્રોડકટ, ઓર્ગેનિક મસાલા, ઓર્ગેનિક ચોખા, માટીના વાસણો, ઓર્ગેનિક પવા, તેલ, ઘી, સિડ્સ, ડ્રાયફ્રુટ, ઓર્ગેનિક લોટ, માટીના વાસણ, મિલેટ્સ સહિતની વસ્તુઓ મળે છે.જેમાંથી તેલ નીકળે તેવી આઈટમો જેમકે મગફળી, તેલ, એરંડિયું, બદામ આ દરેક વસ્તુ 15 વર્ષથી જે ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને સરકાર દ્વારા પ્રમાણીત છે તેમની પાસેથી જ ખરીદવામાં આવે છે. અહીં દેશી ઘાણીમાં તેલ કાઢવામાં આવે છે.પથ્થરના ઘંટીમાંથી લોટ દળવામાં આવે છે. અહીંના બ્યુટી પ્રોડક્ટ રોઝ વોટર, આલ્મંડ ઓઇલ જેને ખાવામાં પણ વાપરી શકાય છે એટલા શુદ્ધ હોય છે. અહીં નેચરલ બાથ પાવડર અને હેર ક્લિન્સર, કેમિકલ ફ્રી ડિશ વોશર, ટૂથ પાવડર .સ્વીટનર્સમાં ઓર્ગેનિક ખાંડ, ગોળ, મધ મળે છે. પથ્થરની ચક્કીમાં પીસેલી હળવદ, ખાંડેલું મરચું પણ ઉપલબ્ધ છે. ઉપરાંત પિનટ બટર ગ્રાહકની સામે જ તૈયાર કરવામાં આવે છે. અહીંથી મોરબીમાં રૂ.500થી વધુની ખરીદી ઉપર ફ્રી ડિલિવરી તથા બીજા જિલ્લામાં રૂ.1000થી વધુની ખરીદી ઉપર ફ્રી ડિલિવરી આપવામાં આવે છે. વસ્તુ લેવી હોય કે ન લેવી હોય, આયુર્વેદ અને ઓર્ગેનિક વસ્તુઓની જાણકારી મેળવવા અહીંની એક વખત જરૂર મુલાકાત લ્યો. અહીથી માત્ર વસ્તુ જ નહીં અહીંથી આયુર્વેદિક જીવન શૈલી અને ઓર્ગેનિક વસ્તુઓ અને ડાયટ અંગે તમામ પ્રકારનું માર્ગદર્શન પણ મળશે.એડ્રેસ: સિટી મોલ,શનાળા બાયપાસ,મોરબીવધુ માહિતી માટે7490094600