મોરબી : મૂળ કડિયાણા હાલ મોરબી નિવાસી વિજ્યાબા બહાદુરસિંહ ઝાલા તે સ્વ.બહાદુરસિંહ અણદુભા ઝાલાના પત્ની, ભરતસિંહ, સ્વ.અશ્વિનસિંહ, વિજયસિંહના માતા, યુવરાજસિંહના દાદીનું તારીખ 8-3-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-3-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને 73, રોટરી નગર, ગરબી ચોક, સેવા સદન પાછળ,સામાકાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.