મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગેસ્ટ હાઉસ રોડ ઉપર ગુલાબ પાન પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી રાજેશ ચંદુભાઈ ગણાત્રા રહે.રૂષભનગર, સામાકાંઠા વાળાને રોકડા રૂપિયા 3600 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.