● ગર્ભાશય તથા અંડાશયને લગતી તકલીફો માટેની તપાસ અને સોનોગ્રાફી રૂ.૧૦૦૦ની બદલે માત્ર રૂ.૧૦૦માં● પેપ સ્મિઅર ટેસ્ટ રૂ. ૫૦૦ની બદલે માત્ર રૂ.૨૫૦માં મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગર્ભાશયના મુખનું કેન્સર (સર્વાઈકલ કેન્સર) જે સ્ત્રીઓમાં થતું બીજું કોમન કેન્સર છે . દર વખતે ભારતમાં અંદાજિત ૧ લાખ ૨૫ હજાર મહિલાઓ આ કેન્સરનો ભોગ બને છે. જેમાંથી દર વર્ષે ૭૫ હજાર મહિલાઓ મૃત્યુ પામે છે . પરંતુ આ કેન્સરની ખાસિયત એ છે કે આ કેન્સર થવાના ૫ થી ૧૦ વર્ષ પહેલા ગર્ભાશયના મુખના ફેરફારોના લીધે તેની માહિતી પેપ સ્મિઅર ટેસ્ટ દ્વારા મેળવી શકાય છે . આ રિપોર્ટ ખુબજ સરળ છે જેમાં કોઈ પણ જાતનો દુખાવો કે ઈન્જેકશન લાગતું નથી . આ રિપોર્ટ ૨૧ વર્ષની ઉમરથી દર ૩ વર્ષે કરાવવો જરૂરી છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સ્ત્રી ઓને લગતી સમસ્યા ઓ થી મેળવો છુટકારો . શિવમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ લઇ આવ્યું છે ખાસ કેમ્પકોણ કોણ આ કેમ્પનો લાભ લઇ શકે ૨૧ વર્ષ થી વધારે ઉમર ની દરેક મહિલાઓ માસિકને લગતી તમામ જાતની તકલીફો જેવી કે ......● વધારે પડતું માસિક આવવું ● વારંવાર માસિક આવવું ● માસિકના સમયે દુખાવો થવો ● અનિયમિત માસિક આવવું ● વારંવાર સફેદ પાણી પાડવાની તકલીફ ● ગર્ભાશય કે અંડાશયની ગાંઠ કેમ્પનો સમય ૦૮/૦૩/૨૦૨૫ થી ૧૫/૦૩/૨૦૨૫ સાંજે ૦૫:૦૦ વાગ્યા થી ૦૮:૦૦ વાગ્યા સુધી ----------------------------------------------● ગર્ભાશયની કોથળીનું ઓપરેશન - ટાંકાવાળું ઓપરેશન રૂ.20,000 - લેપ્રોસ્કોપિક (ટાંકા વગરનું) ઓપરેશન રૂ.25,000● દૂરબીન વડે નસબંધીનું ઓપરેશન રૂ.10,000માં● વંધ્યત્વના દર્દી માટે ગર્ભાશયની કોથળી અને નળીની દૂરબીનથી તપાસ રૂ.10,000માં----------------------------------------------શિવમ હોસ્પિટલ મહિલાઓના આરોગ્ય માટે પ્રતિબદ્ધમહિલાઓના આરોગ્યનું ધ્યાન રાખવું એ માત્ર જવાબદારી નહીં, પરંતુ શિવમ હોસ્પિટલની પ્રતિબદ્ધતા છે. મહિલા દિવસના ઉપક્રમે, શિવમ હોસ્પિટલ તેમના આરોગ્ય અને સુખાકારી માટે વિશેષ દેખરેખ રાખી રહી છે.----------------------------------------------શિવમ મલ્ટિસ્પેશ્યલિટી હોસ્પિટલ રામધન આશ્રમની બાજુમાં,મહેન્દ્રનગર રોડ,મોરબી- ૨ રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૭૨૭૫ ૨૭૫૫૫