મોરબી : મોરબીમાં રીક્ષા ડ્રાઇવર પરમાર આશીષભાઈ રીક્ષા નં. Gj-36-w0913નું માર્કેટ યાર્ડથી આમરણ સુધીમાં પાકીટ ખોવાયું છે. આ પાકીટમાં પાન કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ડોક્યુમેન્ટ છે. જે કોઈને આ પાકીટ મળે તેઓએ મોબાઈલ નં. 8401449596 સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે