મોરબી : મૂળ ચરાડવા, હાલ ઘુંટુ ગામ નિવાસી રંજનબેન રમણીકભાઈ માકાસણા (ઉ.વ.65) તે રમણીકભાઈ (મો. નં. 9016433377)ના પત્ની, નિલેશભાઈ (મો.નં. 9825238101), સતિષભાઈ (મો.નં 9879871271)અને ભાવેશભાઈ (મો.નં. 8000015022)ના માતાનું તા. 8-3-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10-3-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શ્રી સવજીકાકા હોલ, મુ. ઘુંટુ (જનકપુર) ખાતે રાખવામાં આવેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. 17 ને સોમવારે તેમના નિવાસ સ્થાને ઘુંટુ ખાતે રાખેલ છે