મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારાના મિતાણા નજીક કાર્યરત ORRIL પોલીપ્લાસ્ટ LLPમાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ અથવા વિગત વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● એકાઉન્ટ -2 (મેલ/ફિમેલ) અનુભવ : 1 વર્ષ/ફ્રેશર્સ ● ટેલિકોલર - 5 (ફિમેલ) અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સORRIL પોલીપ્લાસ્ટ LLP સંત કૃપા હોટેલ પાસે, મોરબી- રાજકોટ હાઇવે, મિતાણા નજીક, ટંકારામો.નં.99098 45671મો.નં.99098 45679orrilpipes.com/