મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત લીનમ સિરામિક & સેનેટરીવેરમાં માર્કેટિંગ માટે ભાઈઓ અને બહેનોની 15 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.--------------------------------------------ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (ટાઇલ્સ માટે) : 15 (M/F)અભ્યાસ : 12 પાસ/ ગ્રેજ્યુએટઅનુભવ : 1 વર્ષ, ટાઇલ્સ માર્કેટિંગમાં ટેલિકોલરસેલેરી : રૂ.15થી 25 હજાર સંપર્ક : કશ્યપભાઈ પટેલમો.નં.94294 71504--------------------------------------------ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (સેનેટરી વેર માટે) : 5(F)અભ્યાસ : 12 પાસ/ ગ્રેજ્યુએટઅનુભવ : ફ્રેશર્સ પણ આવકાર્યસેલેરી : રૂ.10થી 20 હજારસંપર્ક : બ્રિજેશભાઈમો.નં.8153800073--------------------------------------------લીનમ સિરામિક & સેનેટરીવેરલેટેસ્ટ સિરામિક ઝોન, ઈશાન સિરામિક ઝોન પાછળ,8એ નેશનલ હાઇવે, લાલપર, મોરબી-2 સંપર્ક સમય (સવારે 10થી સાંજે 7)