મોરબી : મૂળ સગાડિયા (ધ્રોલ) અને હાલ મોરબીના વતની ડો. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજાએ ખૂબ જ અઘરી અને ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી એવી MD મેડિસિનની ફાઈનલ પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરી છે.