મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીકથી મોરબી તાલુકા પોલીસે આરોપી અશાક હાસમભાઈ બાયદાણી ઉ.22 રહે.વીસીપરા મોરબી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 578 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.